ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 મજૂરને છૂટા કરતા વિવાદ પોલીસે પ્રદર્શન કરવા જતા મજૂરોની અટકાયત કરી લીધી

ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 મજૂરોને છૂટા કરતા વિવાદ વકર્યો છે. ડાબેરી યુનિયન સીઆઈટુયી દ્વારા મેરી ટાઈમ બોર્ડની ઓફિસ સામે પ્રદર્શન કરવાનું નક્કી કર્યું  હતું જોકે પોલીસે પ્રદર્શન કરવા જતા મજૂરોની અટકાયત કરી લીધી છે. આ મજૂરો ખાનગી કોન્ટ્રાક્ટથી નવા બંદર ખાતે કાર્ગો ચડાવવા અને ઉતારવાનું કામ ચાર પેઢીથી કરે છે.
Please follow and like us:
error20