ટ્રમ્પએ પીએમ મોદીને ‘ ફાધર ઓફ ઇન્ડિયા ‘કહ્યા : મહાન નેતા ગણાવ્યા : બંને નેતાઓની દ્વિપક્ષીય વાટાઘાટો :ભારત અમેરિકા વચ્ચે 4.25 લાખ કરોડનો કરાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા અને મહાન નેતા ગણાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ કનિદૈ લાકિઅ ડોનાલ્ડ ટ્રમ્પે  દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. આ મુલાકાત સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે યોજાઈ હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ કનિદૈ લાકિઅ ડોનાલ્ડ ટ્રમ્પે અકિલા પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પત્રકારોના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે પીએમ મોદીને ‘ફાધર ઓફ ઈન્ડિયા’ કહીને સંબોધિત કનિદૈ લાકિઅ કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદીના મહાન નેતા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું અકીલા કે, વડાપ્રધાન મોદીને સૌ કોઈ પસંદ કરે છે. તેઓ આતંકવાદનો કનિદૈ લાકિઅ સામનો કરવામાં સક્ષમ છે. પત્રકારે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સાથે જોડાયેલો સવાલ તેમને પુછ્યો તો ટ્રમ્પે કહ્યું કે, હ્યુસ્ટનમાં પીએમ કનિદૈ લાકિઅ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. સવાલોનો જવાબ આપવા દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની સરખામણી અમેરિકાના પ્રખ્યાત અભિનેતા અને ગાયક એલવિસ કનિદૈ લાકિઅ પ્રિસ્લે સાથે કરતા કહ્યું કે, મોદી તેમની જેમ જ લોકપ્રિય છે. આ અગાઉ દ્વીપક્ષીય મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કનિદૈ લાકિઅ કે, ‘હ્યુસ્ટનના કાર્યક્રમમાં આવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. ટ્રમ્પ મારા મિત્ર છે અને સાથે જ તેઓ ભારતના પણ મિત્ર છે. ભારત અને કનિદૈ લાકિઅ અમેરિકા વચ્ચે 4.25 લાખ કરોડના વ્યાપારી કરાર થયા છે. તેના દ્વારા 50 હજાર લોકોને રોજગાર મળશે.’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક આર્થિક ચમત્કાર કર્યો છે અને આ ભારત માટે ફાયદાકારક રહેશે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેઠક કરીશ અને અમે કંઈક સકારાત્મક પરિણામની આશા રાખીએ છીએ. ટ્રમ્પ એક ઉમદા વાટાઘાટોકર્તા છે. તેઓ ડીલ કરવામાં હોંશિયાર છે અને હું તેમની પાસેથી ઘણું બધું શીખી રહ્યો છે.”
Please follow and like us:
error20