#JANSAHAS NEWS – રીયલ એજ્યુકેશન ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્રારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો

રેડરિબન મ્યુઝિક દ્વારા નવરાત્રી માટે નવો ‘અખંડ ગરબો’ રજૂ કરવામાં આવ્યો છે. સુવિખ્યાત યુવા ગાયિકા હિમાલી વ્યાસ નાઇકનો આ ગરબો સૌ કોઇ પસંદ કરી રહ્યા છે. આ કનિદૈ લાકિઅ ગરબાનું લેખન ચિંતન નાઇકે કર્યુ છે અને USA-ન્યુજર્સી સ્થિત પ્રખ્યાત કંપોઝર રીથીન મહેતાએ કંડાર્યો છે. મ્યુઝિક એરેન્જમેન્ટ મિકસ એન્ડ માસ્ટર કનિદૈ લાકિઅ હર્ષિત આચાર્યનું અકિલા છે. ગરબામાં વાંસળીનો સ્વર શ્રેયશ દવેએ આપ્યો છે. રિધમ એરેજમેન્ટ રિશિન સરૈયાનું છે.  મા આદ્ય શકિત અંબામાની ઉપાસના કનિદૈ લાકિઅ કરતો અખંડ ગરબો યુ-ટ્યુબ પર સતત માણવામાં આવી રહ્યો છે. હિમાલી વ્યાસ નાઇક ખુબ લોકપ્રિય ગાયીકા છે અને અત્યાર સુધીમાં અનેક હિટ ગીત-ગરબા આપી કનિદૈ લાકિઅ ચુકયા છે.

Please follow and like us:
error20